શિવસેના તથા ભાજપ વચ્ચે મતભેદ સર્જાયો છે.યૂપીના શિવસેના પ્રભારી ઉદય પાંડેએ કહ્યું કે ભાજપ શિવસૈનિકો સાથે નોકરો જેવું વર્તન કરી રહ્યું છે. તો મોદી અને રાજનાથ વિરુદ્ધ ઉમેદવારો ઉતારવાને લઈને પણ સ્થિતિ વણસી હતી.