ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જી.ટી.યુ.ટેકફેસ્ટ 2014નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકફેસ્ટ અંતર્ગત ગાંધીનગર ઝોનની 32 જેટલી કોલેજોનાં 3000 કરતાં વધુ સ્પર્ધકોએ 24 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો