પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અહીં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઈ રહી છે. જો આ ગઠબંધન થાય તો પોરબંદર બેઠક પરથી એનસીપીના કાંધલ જાડેજા અને ભાજપના વિઠ્ઠલ રાદડિયા વચ્ચે સીધો જંગ ખેલાશે