લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે.વરિષ્ઠ નેતા બૂટાસિંહ તથા સતપાલ મહારાજે કોંગ્રેસ છોડી દીધી છે. બૂટાસિંહે પંજાનો સાથ છોડી સપાની સાયકલ પર સવા થયા તો, તો સતપાલ મહારાજે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો.