ભાજપમાં બે જૂથો પડી ગયા છે, મોદી સમર્થક અને મોદી વિરોધી.મોદી સમર્થક જૂથનો આરોપ છે કે મોદી વિરોધી જૂથ 160 ક્લબ ચલાવી રહ્યું છે.160 ક્લબના પ્રયત્નો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 160 બેઠક આસપાસ મળે.જોઈએ શું છે આ 160 ક્લબ?