અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આતંકવાદી મૌલાના અબ્દુલ ખબીની દિલ્હી એરપોટૅથી ધરપકડ કરી છે. જેને અમદાવાદ લાવીને ભદ્રની પોટા સ્પશિયલ કોટૅમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે આતંકી મૌલાનાના 14 દિવસના રિમાન્ડ મંજૂર કયૉ છે. તો મૌલાનાની ધરપકડ રાજકીય સ્ટંટ હોવાનો તેના વકીલે આક્ષેપ કયો છે.