દક્ષિણ ગુજરાતમાં ભાજપના ભીષ્મપિતા ગણાતા કાનજીભાઈ પટેલને વલસાડ બેઠકની ટીકીટ ના અપાતા ધોડિયા પટેલ સમાજમાં અસંતોષ ફેલાયો છે.જેમાં કાનજીભાઇ પટેલ પાર્ટીની નીતિથી દુખી થયા છે.