રાજકોટની કામદાર નર્સિંગ કોલેજમાં આજે વિદ્યાથીનીઓને ભારે હાબાળો મચાવ્યો હતો .કોલેજના વાઇસ પ્રીન્સીપાલ અને પ્રોફોસરો દ્વારા વારંવાર શારીરીક અને માનસીક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.