રાજકોટમાં આચારસંહીતાના નામે પોલીસ અને ઇન્કમટેક્સ અધીકારીઓ દ્વારા સોની વેપારીઓની વારંવાર તપાસ કરવામાં આવે છે. જેના કારણે સોની-વેપારીઓ પરેશાન થઇ ગયા છે.જેના વિરોધમાં સોની વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામવાનું એલાન કર્યું છે.