દ્વારકાનું જગત મંદિર ચર્ચામાં આવ્યું છે. ચર્ચાનું કારણ છે દ્વારકાધીશને ચઢેલી ચાંદીની ધજા… અબોટી બ્રાહ્મણો આ ધજા શું લઈ ગયા કે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ચાંદીની લાલચે દેવસ્થાન કચેરીએ 9 બ્રાહ્મણો સામે ફરિયાદ નોંધાવી છે.