સુરતની એક ડાયમંડ કંપનીની એન્ટવર્પમાં આવેલી ઓફિસ 1800 કરોડમાં નાદારી નોંધાવે તેવી શક્યતાથી હીરા ઉદ્યોગમાં ભૂંકપ સર્જાયો છે. ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીઓ નાદારી નોંધાવવા માંડતા હીરાઉદ્યોગમાં ચિંતા ઉભી થઇ છે.