પાલનપુરના સલાટ પરિવારમાં વીમા પોલીસીના કારણે ગઢ આલા પર સિંહ ગેલા જેવી કહેવત સાર્થક થઈ છે. અકસ્માતમાં પુત્ર ગુમાવનાર ગરીબ પરિવારને બે લાખના વીમા કવચના નાણાં મળ્યા છે. દિકરાનો વીમો અકસ્માતના બે દિવસ પહેલા જ લેવામાં આવ્યો હતો.