અમદાવાદના રાજીવનગરના લોકો છેલ્લાં ઘણાં સમયથી પ્રાથમિક સુવિધાથી વંચીત છે. ત્યારે આ અંગે તંત્રને અનેકવખત રજૂઆત કરવા છતાં, આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રહિસોએ પોતાનો રોષ વ્યક્ત કરી તાત્કાલીક પોતાની માગ પૂરી કરવા જણાવી રહ્યાં છે.