ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકામા તસ્કરો તરખાટ મચાવી રહયા છે. ત્યારે કોડીનાર ના ગોહીલ ની ખાણ ગામે ભરશનદ્રામાં પોઢેલી વૃધ્ધાના ઘરેણા સાથે ચોરો કાન પણ કાપી ગયા હોવાનો કીસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે