સમાજસેવીકા અનાર પટેલ સાથે ખાસ મુલાકાત
ક્રાફ્ટ રૂટ્સ, ગ્રામશ્રી જેવી સંસ્થાના સ્થાપક..મહિલા જાગૃતિ અંગે સમાજમાં ઘણુ કામ કર્યું..માતા પિતાથી અલગ પોતાની આગવી ઓળખ બનાવી