સૌરાષ્ટ્રની કુલ 7 લોકસભા બેઠકો પૈકીની 1 બેઠક એટલે ભાવનગર. ગોહિલવાડ તરીકે ઓળખાતી આ બેઠકનો રાજકીય ચિતાર નિહાળો VTVના કાર્યક્રમ બેઠક બોલે છેમાં.