ફરી એક વખત ઉઠયો ખેડૂતોનો મુદ્દો…મોદી સરકાર એ વાત પર અડી ગઈ છે કે ગુજરાતમાં માત્ર એક જ ખેડૂત આર્થિક સંકડામણને કારણે મોતને ભેટ્યો છે. આ ગુજરાત સરકારના નેતાઓની જુબાની છે. પણ ગુજરાત સરકારે આપેલા આંકડા નેતાઓના મોં પર જાણે કે તમાચો મારી રહ્યા છે તેમની વાત તદ્દન જૂઠ્ઠી ઠેરવી રહ્યા છે.