ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી 24 એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરશે.આ જાણકારી મોદીના નજીકના તથા ઉત્તરપ્રદેશના પ્રભારી અમિત શાહે આપી છે.તો સાથે જ અન્ય કેટલીક વાતો પણ અમિત શાહે કરી છે.