સમગ્ર દેશમાં મોદીના પ્રચાર માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો જુદા-જુદા નુસખા અપનાવી રહ્યા છે. રાજકોટ ભાજપના અગ્રણીઓ દ્વારા નમો હાઉસ બનાવવામા આવ્યું છે. આ મોદી હાઉસમાં નરેન્દ્ર મોદીની દુર્લભ તસવીરો અને તેમના પુસ્તકો રાખવામાં આવ્યાં છે.