લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન થાય તે માટે પાલનપુરના એક કલાકારે કાગળમાંથી રમકડાં બનાવ્યા છે. અને મતદાન જાગૃત્તિની ઝુંબેશ શરુ કરી છે.