VTVનો લોકસભા ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ `જનસંસદ’… ગુજરાતની 26 બેઠકો પૈકીની એક બેઠક ગાંઘીનગર… ગાંધીનગરની જનસંસદ શું કહે છે? આ કાર્યક્રમમાં VTVએ ગાંધીનગરમાં જનસંસદ યોજીને સ્થાનિક પ્રશ્નોની સાંસદો, પક્ષના પ્રતિનિધિઓ અને મતદારો વચ્ચે ચર્ચા કરી છે. જનસંસદ કાર્યક્રમમાં મતદારો સીધા જ સાંસદ અને પક્ષના પ્રતિનિધિઓને રૂબરૂમાં પ્રશ્નો કરી શકે તેવું માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે.