વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં અનેક લોકો ભાજપમાં જોડાવાનો સિલસિલો ચાલ્યો છે. જેમા ફિલ્મી કલાકરો, ગાયક કલાકારો વગેરે પણ જોડાયા છે. ત્યારે પાટણના રાધનપુર વિસ્તારના અગ્રણી કોંગ્રેસી નેતા અને સુપ્રસિધ્ધ ભજનીક લક્ષ્મણસિંહ ગોહિલ પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગયા છે.