રાજકોટ જેલ મોબાઈલ શોપ બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓનો સિલસિલો યથાવત રહેતા રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી આજે વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. કાચા કામના કેદી પાસેથી મોબાઇલ મળતા જેલની સુરક્ષા અંગેના અનેક સવાલો ઉભા થાય છે.