ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરા બાદ પોતાની બીજી સીટ એવી વારાણસીમાં નામાંકન પત્ર દાખલ કર્યુ..આ પહેલા તેમણે વારાણસીના મુખ્ય માર્ગો પર વિરાટ રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કર્યુ. આ તકે મોદીએ કહ્યું કે મા ગંગાએ મને વારાણસી બોલાવ્યો છે.