આયોજનપૂર્વક હોય કે પછી સાતત્યપૂર્વક નરેન્દ્ર મોદીના ચાહકોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એટલે જ અમેરીકા અને અન્ય દેશોમાં વસતા NRI પણ મોદીને PM બનાવવા માટે ભાજપને જ મત આપવાની અપીલ કરવા વિદેશથી ભારત આવ્યા છે.