સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. BCA સેમેસ્ટર-4નું ઓપરેટીંથ સિસ્ટમનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા જ વોટ્સઅપ પર ફરતું થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે