Advertisements

Army sought to Jawan missing


હિંમતનગરના પરબડા ગામનો આર્મીમાં ફરજ બજાવતો જવાન ગુમ થયો છે.. દેશની સેવા અર્થે ગયેલો આ જવાન કૌશિકભાઈ અમદાવાદથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

દેશની સેવા કરવા ગયેલા જવાનના આ પરિવારજનો પર હાલ દુઃખના ડુંગર તૂટી પડયા છે. પરબડા ગામના 24 વર્ષીય કૌશિકભાઈ ચૌહાણનું પ્રથમ વખત જ પઠાનકોટમાં પોસ્ટીંગ થયું હતું.. આર્મીમાં ફરજ દરમિયાન તે પોતાના વતન પરબડા આવવા નિકળ્યા હતા. જોકે 19 એપ્રિલે પઠાનકોટથી ઘરે આવવા નીકળેલા કૌશિકભાઈ હજુ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

Advertisements

Video

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog Stats

  • 499,535 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 1 year ago

Top Rated

%d bloggers like this: