Advertisements

When BPL card holders electricity bill relief IN BARODA


વર્ષ 2009ની ચુંટણી વખતે વડોદરા શહેરમાં બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાત મુજબ વડોદરામાં બીપીએલ કાર્ડ ધારકોને દોઢ રૂપિયે યુનિટના ભાવે વીજળી આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે 2014ની સાલ સુધી હજી પણ અનેક બીપીએલ કાર્ડ ધારકોને આવી કોઈ રાહત મળી નથી. એક સામાજીક કાર્યકરે માગેલી માહીતીમાં આ ચોંકાવનારી બાબત બહાર આવી હતી.

Advertisements

Video

Comments are closed.

Blog Stats

  • 513,789 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: