ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મોદીના ખાસ એવા અમિત શાહને ઈશરત કેસમાં આંશિક રાહત મળી છે. સીબીઆઈએ કોટૅમા રજૂ કરેલા સ્ટેટસ રિપોટૅમા અમિત શાહ વિરૂધ્ધ પુરતા પુરાવા નહિ હોવાનો ઉલ્લેખ કયો છે. જો કે, આઈપીએસ કે. આર. કૌશિકને સાક્ષી બનાવતા આ કેસમા નવો વળાંક આવ્યો છે. સીબીઆઈના આ રિપોટૅથી રાજકીય માહોલ પણ ગરમાયો છે.