વલસાડ સીવીલ હોસ્પીટલના કેમ્પસ માં શરૂ કરાયેલી નવી મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. ચાલી રહેલા બાંધકામના ભારે શોરબકોર વચ્ચે વિદ્યાર્થીઓને ન છૂટકે અભ્યાસ કરવો પડી રહ્યો છે. તો અપૂરતી સુવિધાઓ ને કારણે વિદ્યાર્થીઓની સાથે-સાથે દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે