કાર્બાઈડથી પકવાતી કેરીઓના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. પરંતુ પૈસા કમાવવાની લ્હાયમાં વેપારીઓને લોકોના આરોગ્ય અંગે કોઈ ચિંતા રહેતી નથી. અને તેથી જ કોર્પોરેશન દ્વારા હજારો કિલો કાર્બાઈડથી પકવાતી કેરી અને કાર્બાઈડ પકડાય છે.