અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે જેહાદી પ્રવૃતી સાથે સંકળાયેલા આતંકવાદી સૈયદ કિરમાણીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. તેન મીરજાપુરની ખાસ પોટા કોર્ટમાં આરોપીને રજૂ કરતાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમબ્રાન્ચે અગાઉ પકડેલા મૌલાના ખબીની પુછપરછમાં સૈયદ કિરમાણીનો ઘટસ્ફોટ થયો હતો..