Advertisements

Illegal construction case in zanzarada, junagadh


જુનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો છે. મહાનગર પાલિકાના નિયમોની ઐસીતૈસી કરીને કેટલાક બિલ્ડરો દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે.જો કે આ મામલે જુનાગઢ મહાનગર પાલિકાના મેયર લાખાભાઈ પરમારે તાત્કાલિક આ બાંધકામ બંધ કરાવવા માટે કમિશનરને રજુઆત કરી છે.

Advertisements

Video

Comments are closed.

Blog Stats

  • 513,789 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: