Advertisements

Rahul Gandhi’s roadshow in Varanasi


કાશી જાણે આ વખતની ચૂંટણીનું કુરૂક્ષેત્ર બની ગયું છે. અને તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની જાતની આ સમરાંગણમાં સર્વેસર્વા સાબિત કરવા એડીચોટીનું જેર લગાવી રહી છે. મોદીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ કાશીમાં વટ પાડ્યો. અને તેનાથી મનોમન ગાંઠ વાળી ચુકેલા કોંગી યુવરાજ રાહુલ ગાંધી અને યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાશીમાં પોતાનું શક્તિપ્રદર્શન કર્યું

Advertisements

Video

Comments are closed.

Blog Stats

  • 513,737 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: