WATER SHORTAGE IN DAMAN, SANGHPRADESH


સંઘપ્રદેશ દમણમાં હાલ પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે. જમીનમાં પાણીના સ્તર ધીરે ધીરે ઉંડા ઉતરી રહ્યાં છે, ત્યારે દરિયા કિનારે આવેલ દમણના કુવા અને જમીનના પાણીના સ્તર ઉપર લાવવા અહીંના તળાવ રીચાર્જ કરવા જરૂરી બન્યાં છે. દમણના દમણ વાડામાં આવેલ 4 તળાવનો વિકાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.

Video

SCANDAL IN NOOTAN KELAVANI MANDAL COLLAGE IN VISHNAGAR


આજના કાળમાં લોકો શિક્ષણના નામે પણ ખીસ્સુ ગરમ કરી લેતા જોવા મળે છે. વિસનગરનાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળમાં કાગળ પર બોગસ કર્મચારી બતાવીને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું કૌભાંડ બહાર આવતાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.

Video

MEET NARENDRA MODI’S LITTLE SISTER VASANTIBEN, MEHSANA


મોટાભાગની એજન્સીઓનાં એક્ઝીટ પોલમાં NDAની સરકાર રચાવાનાં સંકેતો મળી રહ્યાં છે. તેથી ભાજપનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પોતાનાં ભાઈને વડાપ્રધાન જોવા માટે નરેન્દ્ર મોદીનાં બહેન પણ થનગની રહ્યાં છે.

Video

LAND MAFIA ACTIVE IN CHARA VILLAGE, GIR SOMNATH


જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં ખનીજ માફિયાઓ બેરોકટોક બન્યા છે. કરોડોની કિંમતના કોસ્ટલ ખનીજનો ગેરકાયદે કારોબાર ચાલી રહ્યો છે. ચાર મહિના પહેલા વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે ભૂમાફિયા સચેત થઈ ગયા હતા. અને મહિના સુધી ખનન પ્રક્રિયા બંધ કરી દીધી હતી. પરંતુ ખાણખનીજ વિભાગના અધિકારીઓએ કોઈ પગલા લીધા ન હતા. આ અધિકારીઓના આશીર્વાદથી ફરીથી ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે.

Video

ARRESTED TWO PAPER LEAK WHO EMPLOYEES IN MIND LOGIC COMPANY, RAJKOT


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક મહિનામાં બે વખત પેપર ફુટવાની ઘટના બની છે. આ મામલે પોલીસ તપાસ થતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ પેપર ફોડવામાં પરીક્ષા લેતી કંપની માઈન્ડ લોજીકના જ બે કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માઈન્ડ લોજીક કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ કામગીર હાથ ધરાઈ રહી છે.

Video

Surat businessmen will get a certificate of quality in Surat


દેશ અને દુનિયામાં સુરત શહેરએ ડાયમંડ સીટી તરીકે જાણીતું છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાયમંડનું કટીંગ અને પોલીસીંગ સુરતમાં જ થાય છે. અહી તૈયાર થતા હીરાને રાષ્ટ્રીય કે આતંરરાષ્ટ્રીય સ્તરે પહોચાડવા હીરાની વેલ્યુના સર્ટીફીકેટની જરુર પડતી હોય છે. ત્યારે એન્ટવર્પની કંપની સુરતમાં આવતા વ્યાપારીઓને આ સુવિધા ઘરઆંગણે જ મળશે.

Video

CAREER GURU – THE IMMIGRATION POINT – Mr. SAVAN NAYAK – PART – 3


1] get canada federal skilled worker though ICCRC APPROVED lawyers

2] Get USA green card though EB 5 visa and USCIS approved lawyers

3] Australia State and Regional Sponsorship though M.A.R.A. LAWYERS ..[Registerd migration Agent of Australia ]

Video

CAREER GURU – THE IMMIGRATION POINT – Mr. SAVAN NAYAK – PART – 2


1] get canada federal skilled worker though ICCRC APPROVED lawyers

2] Get USA green card though EB 5 visa and USCIS approved lawyers

3] Australia State and Regional Sponsorship though M.A.R.A. LAWYERS ..[Registerd migration Agent of Australia ]

Video

CAREER GURU – THE IMMIGRATION POINT – Mr. SAVAN NAYAK – PART 1


1] get canada federal skilled worker though ICCRC APPROVED lawyers

2] Get USA green card though EB 5 visa and USCIS approved lawyers

3] Australia State and Regional Sponsorship though M.A.R.A. LAWYERS ..[Registerd migration Agent of Australia ]

Video

EXPLOITATION TO WIDOW DUE TO MISTAKES OF UNIVERSITY, BARODA


વડોદરા એમ.એસ.યુનિર્વર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં લેથમેન તરીકે ફરજ બજાવીને નિવૃત થયેલા કર્મચારીની વિધવા પત્ની પેન્શન સહિતની રકમ મેળવવા માટે ધરમ ધક્કા ખાય છે. પણ હજુ સુધી મળવા પત્ર 12 લાખની રકમ મળી શકી નથી. યુનીવર્સીટીએ કરેલી જન્મ તારીખની ભૂલને કારણે વિધવાને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

Video

Previous Older Entries

Blog Stats

  • 517,438 hits
%d bloggers like this: