મોટાભાગની એજન્સીઓનાં એક્ઝીટ પોલમાં NDAની સરકાર રચાવાનાં સંકેતો મળી રહ્યાં છે. તેથી ભાજપનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પોતાનાં ભાઈને વડાપ્રધાન જોવા માટે નરેન્દ્ર મોદીનાં બહેન પણ થનગની રહ્યાં છે.