CENSUS OF THE ANTELOPE IN ANTELOPE PARK


દેશના એકમાત્ર ભાવનગરમાં અવેલુ કાળીયાર ઉદ્યાનમાં આજની બે દિવસીય કાળીયાર વસ્તી ગણતરી હાથ ધરાશે. 34 કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ઘાસીયા ઉદ્યાનની અંદર અને બહાર મળીને અંદાજે 4,900થી વધુ કાળીયાર વસે છે. જો કે, આ વખતની ગણતરીમાં કાળીયારીની વસ્તી વધી તેવી શક્યતાઓ છે.

Video

ACCIDENT IN AHMEDABAD


અમદાવાદમાં હિટ એન્ડ રનના કેસ સતત વધી રહ્યા છે. થલતેજ શીલજ રોડ પર હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ બેફામ કાર ચલાવીને રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજયુ છે.

Video

VERDICT AFTER 6 YEAR IN DAYABHAI KOTECHA MURDER CASE IN RAJKOT


રાજકોટના ચકચારી ડાયાભાઇ કોટેચા હત્યા કેસનો છ વષૅ બાદ ચુકાદો આવ્યો છે. છ વષૅ પહેલા બીલ્ડર ડાયાભાઇ કોટેચાની હત્યા તેમની ઓફીસમાં આણંદપરના શૈલેદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. શૈલેદ્રસિંહ જાડેજાને 302 સહીતની કલમો હેઠળ ફાસ્ટ ટ્રેક કોટૅ દ્વારા દોષીત જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

Video

SCANDAL BY AHMEDABAD MUNICIPALITY CORPORATION


અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વગર જવાબદારીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. બી આર ટી એસ પેસેન્જર્સને સાયકલ સુવિધા ભાડે પુરી પાડવાના નામે ખાનગી કંપની સાથે મેણાંપીપણાં કરી પ્રજાને છેતરવા ઉપરાંત ભ્રષ્ટાચાર છતો થયો છે.

Video

PRICE INCREASE IN MILK BY SABAR DAIRY


સાબરકાંઠામાં સાબરડેરીએ દુધ ઉત્પાદકો માટે દુધના પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 150 જેટલો વધારો કર્યો છે…ઉનાળાની શરૂઆત થતા જ ઘાસચારાની અછત વર્તાય રહી છે..જેના લીધે પશુઓના ખોરાક મોંઘા થયા છે અને દુધની આવકમાં પણ ઘટાડો થયો. જેના કારણે જ આ વધારો કરવામાં આવ્યો છે…

Video

Rajnath, Jaitley and Gadkari met Modi in Gandhinagar – Tv9 Gujarati


In Gandhinagar , Top BJP leaders Rajnath Singh, Arun Jaitley and Nitin Gadkari met Narendra Modi here on Wednesday. The meeting was held to discuss the situation that will arise out of the declaration of Lok Sabha poll results on May 16.The meeting reportedly went on for five hours.

Video

Shaky Building of Vadodara puts residents in problem, notice to builder by Manpa – Tv9 Gujarati


The Vadodara Municipal Corporation (VMC) declared a building Sailata Complex on Ajwa Road dangerous and issued notices to its builder, architect and structural engineer after cracks appeared in the building. The residents said that a cellular phone tower installed on the building may be contributing to the problem.

Video

Rajnath, Jaitley and Gadkari met Modi in Gandhinagar – Tv9 Gujarati


In Gandhinagar , Top BJP leaders Rajnath Singh, Arun Jaitley and Nitin Gadkari met Narendra Modi here on Wednesday. The meeting was held to discuss the situation that will arise out of the declaration of Lok Sabha poll results on May 16.The meeting reportedly went on for five hours.

Video

‘Fake’ Tantrik arrested in Junagadh – Tv9 Gujarati


In Junagadh , City Police has arrested Fake Tantrik Baba who would promise solutions to people’s problems by magic and made people fool.

Video

Seven adult lions died withing two year in Amreli – Tv9 Gujarati


In Amreli , The incidents of lions dying unnatural deaths are increasing in Amreli district. According to reports, Seven adult lions died withing two year in district.

Video

Previous Older Entries Next Newer Entries

Blog Stats

  • 516,457 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: