દેશ અને દુનિયામાં સુરત શહેરએ ડાયમંડ સીટી તરીકે જાણીતું છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાયમંડનું કટીંગ અને પોલીસીંગ સુરતમાં જ થાય છે. અહી તૈયાર થતા હીરાને રાષ્ટ્રીય કે આતંરરાષ્ટ્રીય સ્તરે પહોચાડવા હીરાની વેલ્યુના સર્ટીફીકેટની જરુર પડતી હોય છે. ત્યારે એન્ટવર્પની કંપની સુરતમાં આવતા વ્યાપારીઓને આ સુવિધા ઘરઆંગણે જ મળશે.