શાઝીયા ઇલ્મી પહેલી એવી વ્યક્તિ નથી કે જે આમઆદમી પાર્ટીને અલવિદા કહી ચુકી છે. શાઝિયા સાથે જી. આર. ગોપીનાથ સિવાય પણ અગાઉ ઘણા ચહેરા સામે આવી ચુકયા છે જેમણે આપથી કિનારો કરી લીધો. તો નજર કરીએ આપથી મોહભંગ થતાં ટાટા-બાય બાય કરી ચૂકેલા ચહેરાઓ પર.