રોજેરોજ કોઈકને કોઈક ગતકડાં કરવા માટે જાણીતા બનેલા અરવિંદ કેજરીવાલનું નવું સરનામું છે તિહાર જેલ…ગડકરીએ કરેલા બદનક્ષીને કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે કેજરીવાલને 6 જૂન સુધી જેલમાં મોકલી દીધા છે.