ભારતમાં સત્તા પરિવર્તન બાદ પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા પહેલ કરી છે. 26મીએ મોદી સરકારની શપથવિધિના દિવસે પાકિસ્તાને ભારતના બંધક બનાવેલા 300 માછીમારોમાથી 151 માછીમારોને છોડવાનો નિર્ણય કર્યો છે.