જૂનાગઢમાં ધોરણ 1થી 5ના પાઠયપુસ્તકોમાં 35 ટકા જેટલો ભાવ વધારો થતાં વાલીઓમાં અસતોષ ફેલાયો છે. દર વર્ષે ફી અને પુસ્તકોમાં ભાવ વધતાં સામાન્ય વાલીઓને તેમના સંતાનોને ભણાવવાની ચિંતા વધી છે