રાજકોટમાં ફરી એક લૂંટનો બનાવ બન્યો છે. શહેરનાં પેલેસ રોડ પર એક સોની વેપારીઓ પર ફીલ્મી ઢબે લુંટારાઓએ સોની વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવી છે. વેપારીની આંખમાં મરચાંની ભુકી નાખી અને બાદમાં વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવી આરોપીઓ ભાગી ગયા હતા.પોલીસ સીસીટીવીનાં આધારે તપાસ ચાલવી રહી છે