નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં અંગ કસરત કરીને પૈસા કમાતા ત્રણ બાળકોને મિડીયાની મદદથી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયા હતા, જો કે બાદમાં આ બાળકોના મા-બાપે તેમની પાસેથી કામ ન લેવાની ખાતરી આપતા તેમને બાળકો સોંપી દેવાયા હતા.