અમદાવાદનાં દાણીલીમડામાં બે દીવસ પહેલા અંગત અદાવતમાં થયેલા ફાયરીગ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ફાયરીગ વખતે ઉપયોગમાં લેવાયેલ એક બાઇક પણ કબ્જે કર્યુ છે.