,વડોદરામાં વર્ષોથી જ અંતિમ ક્રિયા માટે લાકડા વિના મુલ્યે આપવામાં આવતા હતા પણ છેલ્લા એક મહિનાથી ગજરાવડી સ્મશાન માં મૃતકો માટે અપાતા લાકડા ની સેવા બંધ કરી