સ્વિત્ઝર્લેન્ડની બેંકોમાં કાળું નાણું જમા કરાવનારા લોકોના નામ સામે આવે તેવી શકયતા છે. સ્વિત્ઝર્લેન્ડની સરકારે પોતાની બેંકોમાં કાળું નાણું જમા કરાવાનારા લોકોની યાદી તૈયાર કરી છે. આ યાદી તેઓ ભારત સરકારને સોંપી શકે છે.