નવસારીના બીલીમોરામાં ચર્ચાસ્પદ બનેલા મિહિર ગાંધી અપહરણ અને હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી છે. મૃત્તકના પિતા સાથે શારીરિક સંબંધમાં બાધા રૂપ બનવા બદલ આ મહિલાએ 11 વર્ષીય બાળકનું પત્તુ સાફ કરી નાખ્યુ.