વડોદરામાં ગોત્રી રોડ પર એક શખ્સે સગીરાને બીક બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો.