રાજકોટ જીલ્લા કલેક્ટર દ્વારા વર્ષ 2011-12માં ડરમત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં વષૅ 2013માં ભારે પૂર આવ્યું તે દરમિયાન આ પ્રોગ્રામ અમલમાં મુકતા પ્રોજેક્ટ ખુબ જ સફળ રહ્યો હતો. ત્યારે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં આ પ્રોગ્રામ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ છે.